અંગ્રેજી શબ્દ ‘ગ્લુટેન’નો અર્થ છે: બાંધવા માટે જવાબદાર બે પ્રોટીનનું મિશ્રણ. હવે વેબસ્ટરની ડિક્સનરીમાં ‘ગ્લુટીઅસ’ શબ્દનો અર્થ મજેદાર છે: થાપાનાં મોટા સ્નાયુઓ, હાથને ખભામાંથી જોડનારા હાડકાં તેમજ શરીરને ટટ્ટાર રાખવા માટે, શરીરનાં બેલેન્સ(સંતુલન) માટે જવાબદાર સ્નાયુઓ. પેટનાં સંકોચન માટે જવાબદાર સ્નાયુઓ માટે પણ ગ્લુટીઅસ શબ્દ વપરાયો છે.!
ગ્લુટેન એટલે ગુંદર જેવો, ચીકાશવાળો પદાર્થ. ખરેખર તો ઘઉંનો જ પાતળો લોટ એવો મેંદો પેટમાં ચોંટે છે..! બાસમતી ચોખા, માખણ, ચીઝ પેટમાં ચોંટે છે. તાજી રસોઈ બનાવવાનો સમય ન હોવાથી અનેક દેશોમાં મેંદાનો અતિશય વપરાશ થાય છે. આ સિવાય, ભારત સિવાયનાં અનેક દેશોમાં ઘઉંની રોટલી-ભાખરી પણ વાસી ખવાય છે. બાંધેલાં લોટને પણ લાંબા સમય સુધી ફ્રિજમાં મૂકી રખાય છે. મેંદો, ઘઉની વાસી વાનગી અને લાંબા સમય સુધી રાખેલ બાંધેલાં લોટની વસ્તુઓ પેટમાં ગયા પછી ત્યાં સડો પેદા કરી શકે છે.સડો થાય માનવીની ભૂલથી અને બદનામ થાય છે ઘઉં..! વાંક કઢાય છે જમીન સાથે જોડાયેલાં ઘઉંનો.
થાપાનું હાડકું શરીરનો પાયો છે. ખભા એ આપણાં છેલ્લાં શ્વાસ સુધી હાથને ચલાવવા વપરાય છે. અને, ઘઉં, જવ, રાઈ અને અન્ય અનાજમાંથી થાપાનાં, ખભાનાં હાડકાંને, પેટનાં સ્નાયુઓને અને શરીરનાં અન્ય હાડકાંનાં જોડાણોને મજબુત રાખવામાં મદદરૂપ ગ્લુટેન મળે છે.
નબળાં પાચનવાળા લોકો એક-બે મહિના માટે ઘઉં ખાવાનું બંધ રાખી શકે છે.ત્યારબાદ દર સપ્તાહમાં બે દિવસ માટે ઘઉં ખાવાનું બંધ રાખી શકે છે. 60 વર્ષથી વધુ વયના લોકો 70 ટકા જવ અને 30 ટકા ઘઉંનો લોટ ભેગો કરીને વાપરે તો એનાંથી પાચનતંત્ર પર બોજો ઘટી જાય છે. પરંતુ, જો તમે નિયમિત રીતે વ્યાયામ કરતાં હો અને સારું પાચન હોય તો ભલે ને તમારી ઉમર 70 વર્ષ હોય તોય તમારે આહારમાંથી ઘઉં કે અન્ય અનાજનું પ્રમાણ ઘટાડવાની જરૂર નથી.
દરરોજ 45 મિનિટ ચાલવાથી,ખેંચાણ થાય એવા આસનો કરવાથી પાચન સારું રહે છે. માફક આવે એ લોકો દરરોજ ચારથી પાંચ ગ્લાસ નવશેકું પાણી પીએ તો એનાંથી એમનું પાચન સુધરી શકે છે. અઠવાડિએ એક દિવસ માત્ર ફળાહાર, જયૂસની મદદથી ઉપવાસ કરવાથી પાચન મજબુત થાય છે. નબળાં પાચનવાળા લોકો ઘઉં ન ખાય એ બરાબર છે.બાકી, આપણાં હાડકાંને મજબુત રાખે એવાં ગ્લુટેનથી ગભરાવાની જરૂર નથી. વાંચવા બદલ આભાર.
‘Gluten’ means the mixture of two proteins that helps bind. As per ‘Webster’: the word ‘Gluteus’ means big muscle of hips; medically it might be gluteal muscles. This is much interesting that the word ‘Gluteus’ is also used in Webster for muscles making shoulder joints, muscles helping the body to stand straight, for the muscles helping to keep balance, and for the muscles used for stomach contractions.
Gluten means a thick, sticky substance. Actually, the fine flour of Wheat i.e. maida sticks into the stomach. Double-polished basmati rice, butter, and cheese are also sticky. All these sticky food are largely used across the world. By using all this food, our intestines become ill. So, our digestion becomes poor. In many countries, people use cooked stale wheat roti which is harmful. They also keep the dough of wheat into feeze. So, decaying in the intestine started due to our mistake and we blame wheat for gluten.
The hip bone is the base of our body. Our shoulders help to move our hands till the last breath. Wheat, Oats, Mustard seeds, and other grains give gluten to make the bonding and strengthening of such joints and bones like hip, shoulder, abdominal muscles, and other bones. Junk foods, Manchurian, pizza, bread, etc. can harm our intestines but only simple wheat becomes the culprit. Wheat and soil have the almost same color; wheat and barley are directly connected to the soil.
Those who are having poor digestion can stop eating wheat for a period of time. Thereafter, they should avoid wheat twice a week. Those who are above 60, can eat the mixed grains of 70% of oatmeal with 30% of wheat flour. If you follow exercise regularly, your digestion power is better and you are above 70 even, no need to reduce the quantity of wheat.
Our digestive system remains healthy by daily walking of 45 minutes, by mild stretching exercises of Yoga and doing weekly fast with the help of fruits or juices. So, our bones will become stronger. If your digestion power is well then no need to be afraid of Gluten, which actually helps us in strengthening our bones. God bless you, Mukesh, Nihar Charitable Trust, India.
1 Comment
Knee pain che ane backpain in longtime standing and some time shoulder pain