દોસ્તો, આયુર્ગુરુ મુકેશ પટેલ દ્વારા નેચરોપથીની મદદથી ‘સ્વસ્થ રહો, મસ્ત રહો’ વિષય ઉપરનો સેમિનાર 23-03-2019, શનિવારે સાંજે 4.30 થી 7.00, સભાગૃહ, હરિમંદિર, અક્ષરધામ (અંદર નથી જવાનું) દ્વાર નં-10, ગાંધીનગર ખાતે યોજાશે. કબજિયાતથી લઈ કેન્સર સુધીની તકલીફોમાં નેચરોપથી આપણને કઈ રીતે ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે તે જાણવાં આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે. વહેલાં તે પહેલાંનાં ધોરણે અગાઉથી બેસવાની જગ્યા લઈ લેવા નમ્ર વિનંતી, આભાર.
11 Comments
I like your all videos and lectures thank sir your advice
Thank you.
તમે સ્પીચ.નો.ઓડીયો મોકલી.શકો?
પ્રવચન પછી આપેલ એડ્રેસ પર સ્ંસ્થાનાે સંપર્ક કરીને ત્યાંથી મેળવી શક્શાે.
અભિનંદન.. જન જાગૃતિ અભિયાન શરૂ કરવા માટે …..
Seminar no adioa / vedio taiyar Kari to mokalshmoka
It’s on face book.
Well done keep it up sir 👍
Thank you.
Can you guide us on Psoriasis ?
In such type of hard disease, the patient should come personally. Because, in modern science, there is no curing for psoriasis. In naturopathy and Ayurveda, there are more chances for the better and harmless result. But, after regular follow-ups.