ચોમાસામાં વરસાદ આવે કે ન આવે પરંતુ ભાદરવા મહિનાનો તડકો તો તીખો જ હોય છે. સાથે વાતાવરણમાં ઊકળાટ પણ હોય છે. કારણ કે, ચોમાસામાં લાંબો સમય સૂર્યની ગેરહાજરી હોય છે. આ સંજોગોમાં જંતુઓનું અને ઈન્ફેકશનનું પ્રમાણ વધે છે. આવા જંતુઓ ભાદરવાનાં સૂર્યનાં પ્રખર તાપ અને ઊકળાટથી મરે છે. વાતાવરણમાં રહેલું ઈન્ફેકશન(ચેપ) દૂર થાય છે. સાથે, વરસાદનાં પાણીથી જે ગંદકી થઈ હોય એ પણ આવા તાપની તીવ્રતાથી ઝડપથી દૂર થાય છે.
Sun rays are very strong in the third month of monsoon(i.e. Bhadrapad) in India. And, humidity remains constant in the atmosphere. It happens due to the absence of sun rays for a longer period. Germs and infections increase in such situations. Such germs are killed and infection reduces after strong action has been taken by mother nature, i.e. Sun.
આવા ગરમી અને ઊકળાટની અસર આપણાં શરીરની અંદર પણ થાય છે. જેને લીધે આપણાં પિત્ત અને એસિડ છાતી અને ક્યારેક ગળાં સુધી આવી જાય છે. અરે..!, જોર વધે તો તો પિત-એસિડ માથાં સુધી દબાણ કરે છે. આ ઋતુમાં છાતીમાં બળતરા, દુખાવો, માથાનો દુખાવો, ઊલટી, ઉબકા વગેરે તકલીફો એટલે પણ થાય છે.
The side effect of such strong heat and humidity also affects in our body. So, the chest and throat areas are affected. Sometimes, acid and bile(pitta) make pressure on the head. Many people suffer from acidity, vomiting, chest pain, etc. in this season due to such situations.
આવા પિત્તનાં શમન માટે દૂધ, સાકર, ઘી જેવા દ્રવ્યો ફાયદો કરે છે. આથી, ભાદરવા મહિનામાં દૂધપાક, ખીર, દૂધપૌંઆ, ખડી સાકરવાળું દૂધ વગેરેનો ઉપયોગ વધુ વાર કરવો જરૂરી છે. પિતૃઓની વિધિ સાથે જોડવાથી લોકોનાં પેટમાં આવો ખોરાક જાય અને પિત-એસિડ શાંત થાય એવી આપણાં જ્ઞાની પૂર્વજોની સદીઓ જૂની આ યોજના છે.
Milk, Rock Candy, Purified butter(ghee), etc. help in balancing bile(pitta). So, in Bhadrapad month, we should eat khir (made up of less amount of milk, more amount of rice and rock candy), sweet milk(add rock candy), dudhpak ( made up of more amount of milk, less amount of rice and rock candy), dudhpoha ( made up of milk, rock candy, and rice poha). Our wise forefathers connected such food with our faith-based ceremony because they were visionary.
આ સિવાય, જે લોકો કાયમી એસિડિટી-પિતથી પીડાય છે એમને માટે એક-બે સહ્જ ઈલાજ છે:
Moreover, two natural remedies for people who regularly suffer from hyperacidity and pitta(bile).
(1) ધાણાં-જીરુ-ખડી સાકરનાં પાવડરને સરખાંભાગે લઈ, ભેગાં કરીને કાચની બોટલમાં ભરી રાખવાનાં. આમાંથી એક ચમચી પાવડર, સવાર-સાંજ પાણી સાથે લેવાથી એસિડિટી-પિતમાં ઘણો ફાયદો થઈ શકે છે.
(1) mix powder of dhania(coriander seeds), jeera(cumin seeds), and mishri(rock candy) equally and keep it in a glass bottle. You can take one tablespoon mixed with water, twice a day.
(2) અગાઉનાં સમયમાં લોકો દિવસભર ચાલતાં. એટલે એ સમયે ભોજન બાદ 100 ડગલાં ચાલીને ડાબા પડખે સૂવાની પ્રથા હતી. અત્યારે તો આપણે આખો દિવસ ડાબા પડખે સૂતેલાં, સોરી બેઠેલાં જ હોઈએ છીએ. એટલે, ખાસ તો રાત્રે ભોજન પછી હળવાશથી 20થી 40 મિનિટ ચાલવાથી પિત-એસિડનું શમન થાય છે. સાથે સાથે રાત્રે હાર્ટ-એટેક આવવાની સંભાવના ઘટી શકે છે.
(2) In ancient times, people worked hard and used to walk more. There is a proverb: “we should walk only 100 steps after the meal, then should sleep left for 30-60 minutes.” But, in the modern era, we work mostly in sitting positions. So, if we walk for 20-40 minutes at least after dinner, it will help in balancing acid and bile(pitta). It also reduces the possibility of a heart attack at the night.
16 Comments
🙏🙏🙏 Sir.
आपकी टीप बहोत काम करती हे
🙏🙏🙏 धन्यवाद सर
Dhanyavad. Our planet needs more and more natural remedies.
Sar aap ki tips is very good due to your tips we have benefit in our health very good .
Thank you, Mr. Anant. God bless you.
🙏 very informative
Thank you.
Sir I am age of 76 .I use to walk average 7 k m .Pl.tell me how much more walking or joging permissible for me .Regards Mr.P S Khokhani
Sir, you can walk even 10 km regularly. For jogging or running, you should first consult a master. Before starting my running, I took advice from a regular runner. Otherwise, Mr. Faujasingh is still running at the age of 110. The switch of exercise is in our brain. Thank you.
Your tips are helping
Mother nature is ready to shower on all of us if we start connecting. Thank you.
Thanks for sharing, your timely tips are very useful Mukeshbhai,
Thank you.
Very simple & perfect details.thanks sir.
Thanks a lot.
THANKS A LOT SIR JI
VERY GOOD JOB YOU CAN DO
I WAS APPLY YOUR tipps in my life
thank a lot
sirji please share obesity remove tipps
🙏🙏🙏
Thank you, God bless you.