ચોમાસું પૂરું થાય ત્યારે શરદ પૂનમ આવે છે. શરદ પૂનમને દિવસે કેળા, ચીકું, દૂધ વગેરેની મદદથી ઉપવાસ કરાય અને રાત્રે ચંદ્રની શીતળતામાં રાખેલાં દૂધ-પૌંઆ ખાવામાં આવે તો આ એક જ દિવસનાં પ્રયોગથી પણ લિવરને ઘણો લાભ મળી શકે છે. https://niharnaturecure.com વળી, આવી ચાંદનીમાં જો વધારે કલાકો સુધી રહેવામાં આવે તો એનાથી પણ ચંદ્રની શીતળતા આપણાં પિતને શાંત કરે છે, મનને હળવાશ આપે છે.
ખડી સાકર બેથી પાંચ કિલો જેટલી ખરીદીને લાવી રાખો. શરદ પૂનમની રાત્રે એને અગાસીમાં મૂકી આવો. સવારે લઈ લેવાની. એક ખાટલામાં અથવા ટેબલ ઉપર કાચનાં કે સારી ધાતુનાં વાસણમાં આવી સાકર મૂકવાની. https://niharnaturecure.com ટેબલ કે ખાટલાનાં ચારેય પાયાને વાસણમાં પાણી ભરીને એમાં રાખવામાં જેથી કીડી, મંકોડા સાકરને ખાવા ન આવી જાય. સળંગ બે રાત્રિ સુધી પણ સાકરને રાખી શકાય.
પૂનમ જાય એટલે સાકરને કાચની મોટી બરણીમાં ભરી રાખવાની. દૂધમાં અને અન્ય વાનગી બનાવવામાં વાપરી શકાય. https://niharnaturecure.com એ સિવાય જ્યારે એસિડિટી થાય, પિત માથા સુધી જાય ત્યારે આવી સાકરનો ટુકડો ચૂસવાનો જેનાંથી પિત, એસિડ શાંત થશે.
આ સિવાય અન્ય એક પ્રયોગ પણ છે. ધાણા-જીરુનો પાવડર 100 ગ્રામ અને ખડી સાકરનો પાવડર 50 ગ્રામ ભેગાં કરીને રાખવાનાં.https://niharnaturecure.com પિત, એસિડ વારંવાર પજવતા હોય તો સવાર, બપોર, સાંજ ગમે ત્યારે આમાંથી એક ચમચી મિશ્રણને પાણી સાથે લઈ શકાય. જ્યારે વધુ શરદી, કફ હોય ત્યારે થોડો સમય આ પ્રયોગ ન કરવો કારણકે આ ત્રણેય વસ્તુ ઠંડકવાળી છે.
પ્રભુ આપને કુદરતની વધુ નજીક જવાની, રાત્રે સમયસર સૂવાની, સવારે વહેલાં જાગવાની અને જાગીને નિયમિત વ્યાયામ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થનાં સહ, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
https://niharnaturecure.com
SHARAD POONAM helps in reducing acidity, pitta, and improving the soundness of the mind.
The festival of Sharad Poonam arrives just after the monsoon. On that day if we do fast with the help of banana, Chiku, apple, berries, and other fruits and in dinner have a mixture of milk and crushed rice ball(Poha) after keeping it in the moon rays for some hours then our liver can be benefited by it. https://niharnaturecure.com If we seat in front of such rays for longer period, the coolness and tranquilizing power of the moon will balance our bile, acid and pancreatic juices and give soundness to our mind.
Keep 2 to 5-kilogram rock candy or rock sugar in moon rays for the whole night of Sharad Poonam. https://niharnaturecure.com For safety major, keep it either on the table or on traditional Indian bed and keeping all four legs of the table or bed in small vessels full of water to avoid ants and other insects.
Next day morning, collect such rock sugar and keep in a glass bottle so you can use it whole the year safely. https://niharnaturecure.com You can add it in milk and particularly it will help in reducing acidity, headache(due to acidity or pitta). If you keep a piece of rock candy in your mouth and chew it gently, it will help to reduce acidity and aggravation of pitta. Avoid having this mixture when you suffer from cold, cough and asthma.
Take 100 grams dhania (coriander seeds) powder, 100 grams jeera(cumin seeds) powder and 100 grams of rock sugar powder. https://niharnaturecure.com Mix it well and keep it in a glass bottle. Whenever you suffer from acidity, acidic gas or headache, take one teaspoon of the above mixture with water twice or thrice a day, as per requirement.
May God gives the power to go nearer and nearer to mother nature and also gives the power of waking up early in the morning, power of sleeping well in time and also power of doing regular exercises. AyurGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad, India.
https://niharnaturecure.com
2 Comments
ખૂબ સુંદર માહિતી બદલ આભાર
ચંદ્રકાન્ત લોઢવિયા વડોદરા
આભાર, ચંદ્રકાંતભાઈ. વર્ષની દરેકેદરેક પૂનમનું એક માેટું આધ્યાત્મિક મહત્વ પણ છે. આજનાં દિવસે, આવતીકાલે આપ ગમે ત્યારે મંત્રજાપ કરશો તો તમને એવા જાપથી સામાન્ય દિવસની સરખામણીમાં અનેકગણી વધુ હળવાશ મળશે. આજે નવાઈ લાગે એ રીતે આપ એકાગ્રતા પણ પ્રાપ્ત કરી શકો છો.