દોસ્તો, આયુર્ગુરુ મુકેશ પટેલ દ્વારા નેચરોપથીની મદદથી ‘સ્વસ્થ રહો, મસ્ત રહો’ વિષય ઉપરનો સેમિનાર 23-03-2019, શનિવારે સાંજે 4.30 થી 7.00, સભાગૃહ, હરિમંદિર, અક્ષરધામ (અંદર નથી જવાનું) દ્વાર નં-10, ગાંધીનગર ખાતે યોજાશે. કબજિયાતથી લઈ કેન્સર સુધીની તકલીફોમાં નેચરોપથી આપણને કઈ રીતે ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે તે જાણવાં આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે. વહેલાં તે