આપણાં સૌની પાસે કાંઈક એવું છે જેનાંથી અનેક લોકોનું ભલું કરી શકાય છે. જેમની પાસે સતા છે એનો સાચો ફાયદો સગાઓ અને પોતાની જાતિનાં લોકો સિવાય બીજાને પણ આપી શકાય છે. વધારાનાં રુપિયા છે જેનાંથી કેટલાંયનો ભણવાનો ખર્ચ, સારવારનો ખર્ચ કે જરુરિયાતવાળા લોકોનાં બાળકોને પરણાવવાનો ખર્ચ નીકળી શકે છે. જો જ્ઞાન છે તો એનાંથી સદીઓ