સવારનાં 6 વાગ્યાનો સમય. હિન્દુસ્તાનનાં અન્ય કેટલાક કરોડ વડીલોની માફક રામજીભાઈ પણ આમથી તેમ આંટા મારી રહ્યાં હતાં. સૂતી વખતે બે ચમચી હરડેનો પાવડર લીધેલો, રાત્રે ચાલવા પણ ગયેલાં. અને, સવારે જાગીને બે ગ્લાસ નવશેકું પાણી પણ પી લીધું. પરંતુ, વર્ષોથી એમની સવાર આમ જ શરૂ થતી હતી. રામજીભાઈ, અખિલેશ કે મહેન્દ્રભાઈને પોતાના પેટ સાથે ખાસ લેવાદેવા નથી; એમને તો નાહીને પૂજા કરવી છે એટલે પેટ ખાલી કરવાનાં પ્રયત્નો કરે છે.
સામાન્ય સંજોગોમાં આપણે આજે બપોરે ભોજન લીધું હોય તો બીજા દિવસે સવારે પાંચથી સાતમાં આંતરડા ખાલી થાય છે અને એમાં રહેલો મળ શરીરમાંથી બહાર નીકળે છે. જ્યારે ખોરાક ન પચે ત્યારે એવો પચ્યા વગરનો ખોરાક આપણાં આંતરડામાં પડેલો રહે છે. એનો સડો થાય છે અને એવા સડામાંથી જુદા જુદા નામથી અનેક બીમારીઓ શરૂ થાય છે. ખોરાક ન પચે એટલે એમાં રહેલી કચરારૂપી ચરબી હૃદયની નળીઓમાં જમા થાય કે અન્ય જગ્યાએ જમા થઈને હૃદયની કામગીરી બગાડે છે, લીવરમાં જમા થઈને લીવરને બગાડે. અને લીવરની બારના ભાગમાં પેરીટોનીયમ માં જમા થઈને પેટને બગાડે અને પેટને વધારે છે.
ભોજન કરતી વખતે એકદમ શાંતિથી ચાવીને જમવું ખૂબ જરૂરી છે. ચાવીને કરેલું ભોજન બરાબર પચે છે.
તમે જ્યારે મોંઘા ચોખા ખાઓ છો ત્યારે આવા ચોખાથી ગેસ, એસિટિડી અને કબજિયાત થાય છે. એ મોંઘા ચોખા પેટમાં ચોટે છે જે તમારા કોલેસ્ટ્રોલ, ચરબી અને સુગરને વધારે છે. જેનાંથી ઘડપણ વહેલું આવે છે, આળસ વધતી રહે છે અને એને બીજે છેડે બીમારી જ હાેય છે. તમે જ્યારે લોટવાળી વસ્તુ રોજેરાેજ ખાઓ છો ત્યારે એ લોટ પણ આંતરડામાં ચોટી જાય છે. મેંદાવાળી વસ્તુઓ જેવી કે બિસ્કીટ, પેસ્ટ્રી, કેક, ટોસ્ટ, ખારી…., આ બધું જ આંતરડામાં ચોંટી જાય છે.
નિયમિત રીતે વ્યાયામ કરવો જરૂરી છે. વ્યાયામ કરવા છતાંય એ જ વ્યાયામની સાથે સાથે જ્યાં સુધી કબજીયાત તૂટે નહીં, ઘટે નહીં ત્યાં સુધી રાત્રે સૂતી વખતે નવશેકા પાણી સાથે સાદી હરડે, દિવેલમાં શેકેલી હરડે, વિરેચન પાવડરનો ટેકો લઈ શકાય છે. મન શાંત રહે એ માટે સૂતા અગાઉ મેડિટેશન કરાય. આમ કરાશે તો આંતરડાની કુદરતી ગતિ વધશે.
આભાર, પ્રભુ આપને નિયમિત રીતે આપનાં જ શરીરમાં ઉતરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Constipation is the root cause of
Life-threating diseases…
Around at 6 in the morning, Mr. Ramji was strolling here and there like so many other Indians. He had taken 2 teaspoon harde powder just before sleeping at night, he took two glasses of lukewarm water in the morning and also walked for 40 to 50 minutes after dinner. His morning has been starting in the same manner since years.
Mr. Ramji, Mr. Akilesh or Mr.Mahendra are not having any more concern with their stomach. They try to empty their bowels only because they want to do their rituals, pooja after cleaning there bowels.
In normal condition, suppose we take our lunch at around 12 noon, then next day morning after 16 to 18 hours, we can clear our bowels. But when food has been not digested properly, it starts decaying and so many diseases start from such condition with the time.
Such type of undigested food, decayed toxic matter enter in heart and start depositing it in the arteries and create risk for heart. If enters in the liver, it will ruin the liver. And if deposits in peritoneum area, it will reduce the immunity and make the aging process fast.
While taking a meal, one should eat slowly, chew gently so, our body can digest food easily.
When polished rice is consumed, it will stick in our stomach and create gas, acidity, and constipation. It allows the aging process before time. It can also raise sugar and cholesterol. When food prepared from fine flour is taken, it sticks in our stomach and creates many diseases. Items made up of from maida like cake, pastry, toste, Khari biscuits…, these all stick in our stomach and start decaying.
To reduce or recover from constipation, one should start exercises and also should take natural support like harde, virechana and other herbs with lukewarm water before going to sleep at night. Regular meditation will help our mind to become cool and calm. Such type of calmness of mind will help to maintain the peristalsis movement of our intestine.
Thank you, God bless you and give the power to be in your body. AyurGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad, India.
3 Comments
It is very good blog and it have very effective text.
Thank you very much, Dhavalbhai.
“yoga is a group of physical, mental, and spiritual practices”