દોસ્તો, આજકાલમાં ભક્તિભર્યાે શ્રાવણ પૂરો થશે અને ભયથી ભરપૂર ભાદરવો શરૂ થશે. ભાદરવા મહિનામાં પડતી સૂર્યની પ્રચંડ ગરમી ચોમાસામાં પેદા થયેલાં હાનિકારક બેક્ટેરિયા, જંતુઆે અને ગંદકીનો નાશ કરવા પેદા થાય છે. આવી ગરમીમાં શરીરમાં પિત વધે છે, એસિડિટી વધે છે. એટલે શ્રાદ્ધને ગોઠવીને આપણને દૂધ, ખીર, દૂધપાક ખવડાવવામાં આવે છે જેનાંથી પિત, એસિડ શાંત રહે.
- ભાદરવામાં શું કરવું જોઈએઃ
- વાસી, તળેલો, ચાઈનીઝ(બળેલો હોય એવો) આહાર, જંકફૂડ, આથાવાળા આહારથી દૂર રહેવું જરૂરી છે.
- ધાણા, જીરું અને ખડીસાકરનો પાવડર સરખાંભાગે ભેગો કરીને એમાંથી એકથી દોઢ ચમચી પાવડર દિવસમાં બે વખત, ગમે ત્યારે પાણીમાં આેગાળીને પીવાથી પિત, એસિડ શાંત રહેશે.
- દરરોજ સાંજે પાંચથી સાત વાગ્યાની આસપાસ બેથી ત્રણ ચમચી સાદું ઈસબગુલ પાણીમાં કે દૂધમાં હલાવીને તરત પીવાથી આંતરડાની ચીકાશ ઘટશે, પિત શાંત થશે.
- દરરોજ રાત્રે ભોજન બાદ ધીમે ધીમે વીસથી ત્રીસ મિનિટ માટે ચાલવાથી ભાદરવો આરાેગ્યથી ભરપૂર રહેશે.
આપણાં શાસ્ત્રોમાં શતં જીવ શરદઃ એવા આશીર્વાદ અપાય છે જેનો અર્થ થાય છે કે 100 શરદઋતુ પૂરી કરો. ભાદરવો, શરદઋતુ સારી રીતે પસાર કરવા આટલાં નિયમોનું પાલન કરી શકો છો.
પ્રભુ આપને આરોગ્યનાં રસ્તે ચાલવાની શક્તિ આપે એવી પ્રાર્થનાં સહ, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Why many people suffer from various diseases in this month of Bhadrapad?
Within a short time, the Shrawan month will finish and the Bhadrapad month will start. In this month the intensity of sun rays increases for killing bacterias and outside toxicity which generated due to rain. Nature automatically protects us in the form of heavy and strong sun rays. But, due to such intense sun rays, acidity increases automatically. To balance acidity, our forefather made a great arrangement of taking milk, milk khir and milk-pauwa regularly in this month.
- Precautions and remedies for this month:
- Avoid Chinese food. ( particularly food which is more cooked and having coal tar due to the cooking process)
- Fermented food, junk food, and stale food.
- Mix the powder of dhania(coriander seeds), jeera(cumin seeds) and khadi Sakar(rock candy) and take one teaspoon with water anytime twice a day. It will help to reduce or balance the acidity.
- Take 2 to 3 tablespoon isabgol with water or milk between 5 to 7 evening. After keeping it in water, stir it properly and have it quickly.
- Every day walks slowly for 20 to 30 minutes just after dinner. These tips will help you to keep your health radiant in this month of diseases.
There is an Indian proverb full of blessings: `Satam Jiv Sharada’ means My dear, live for 100 Sharada Season(the ending period of the monsoon of Bhadrapad month)
God bless you and give the power to follow the above tips regularly, AyurGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.
14 Comments
Good message
Thank you.
Thank you.
Thank you…
Nice and thanks for better guideline
Thank you Bipinbhai.
Nice.thanks. please always give guidance regarding Heath
Thank you and surely I will give regular health-related guidelines.
Thank you sir
We want to meet you as we donot have any health problem ,still your Satsang is desired.
Bharat Kshatri
Sure, on 21st September, Saturday 6.30 evening my lecture at A.M.A., Ahmedabad. You can come, it will be open for all. Thank you, have a nice time.
I have been suffering from bronchitis last two years. I take many medicine and inhaler also but didn’t get disease free. Any surable medicine or remedies for it? Please suggest .
Try to follow the rules of mother nature, if you want any help then you may come. Have a heal-thy time.
Nice msg.good tips.thanks