હેપેટાઈટીસ-સી માનવીને ઝડપથી મૃત્યુ તરફ લઈ જતી બીમારી છે. આ એવી ખતરનાક બીમારી છે જેમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ(બદલાવ્યા) કરાવ્યા પછી પણ હેપેટાઈટીસ-સીનાં અનેક દર્દીઓમાં વાઈરસનો હુમલો ફરીથી થતો રહે છે..
નેચરોપથી-આયુર્વેદની સારવારમાં હેપેટાઈટીસ-સીની અસર ઘટવાની અને દર્દી સારી રીતે પરહેજ પાળે અને લિવરની સ્થિતિ ઝડપથી સારી થતી જાય તો મટવાની પણ ઘણી શક્યતાઓ છે. દસ વર્ષ અગાઉ શ્રી. અરવિંદભાઈ પટેલ(હાલ રાધાસ્વામી બ્યાસ, પંજાબ)ની હેપેટાઈટીસ-સીની સફળ સારવાર કરેલી જેમાં એમને રોગ સંપૂર્ણ મટી ગયેલો. આ ઈન્ટરવ્યૂ અગાઉ અનુપાનમાં અપાયેલ છે.
અરવિંદભાઈને જયારે આ રોગ થયેલો ત્યારે એમની નોકરી અમદાવાદનાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ હતી..! એમનાં ડોક્ટરે રીપોર્ટ જોઈને એ વખતે કહેલું કે આ રોગનો દુનિયામાં કોઈ ઈલાજ નથી, હવે તમે અમુક સમયમાં મરી જશો. ત્યારે અરવિંદભાઈએ સરસ જવાબ આપેલોઃ સાહેબ, તમારી પાસે ઈલાજ નથી એનો અર્થ એવો થોડો છે કે ક્યાંય ઈલાજ નથી? અને… ખરેખર એવું જ થયેલું. એમને અમારી પાસેથી સફળ પરિણામ મળ્યું, આજે પણ એ સ્વસ્થ રીતે, ઈર્ષા થાય એવી શાંત, અદભુત, કુદરતી જગ્યાએ, મનની શાંતિ સાથે, હળવાશથી જીવી રહ્યાં છે.
દોસ્તો, નેચરોપથી અને આયુર્વેદની કેન્સર, એઈડ્સ અને હેપેટાઈટીસ સી જેવા રોગોની સારવાર જો કડક પરહેજ પળાય, એ માટે જરૂરી ખાસ પ્રાણાયમ કરાય, આસનો કરાય, શ્રદ્ધા રાખવામાં આવે અને મનની ગરીબી છોડીને સારવાર કરાય તો પરિણામ આવવાની શક્યતાઓ વધે છે.
પ્રભુ આપને બાકી રહેલાં શ્વાસની પણ ગણતરી કરવાની પાયાની સમજણ આપે એવી પ્રાર્થના સહ, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
The natural treatment of Hepatitis C is possible…
Hepatitis C is a very dangerous disease which drags toward death quickly. Viruses of Hepatitis C continue to attack in many patients even after liver transplantation.
In the treatment of Naturopathy and Ayurveda, If a patient follows special diet chart, do special breathing techniques and Aasanas along with this diet plan and also take some harmless herbals then the possibility of relief, recovery increase. In such a situation, if the liver starts repairing itself very fast then the patient can come out even from the problem. We treated Mr. Arivind Patel(Staying at this time At Radha-swami Byas, Punjab, India) before 10 years and he could come out of the disease totally.
When Mr. Arvind became a victim of Hepatitis C in 2009, he was working in the Government Health Center in Ahmedabad. After checking his report, his senior doctor told him: ” Mr. Arvind, you will die now within some weeks due to this disease. Hepatitis C is not curable.” And Mr. Arvind replied to him: ” Sir if you are not having a remedy in your therapy it means not that there is no remedy on this planet.” And, actually, after taking our treatment, he could come out of his disease totally. Even after 10 years, today he lives his life with joy and peace at Byas Satsang, Punjab.
Dosto, If patients of Cancer, Aids, Hepatitis C, and other such diseases follow rules of mother nature after giving poorness of mind, with prescribed diet, herbals, breathing technique then they can get a very good result.
May God give you a basic sense of counting remaining breath, AyruGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.