દોસ્તો, આપણે આઈસક્રીમ, બિસ્કીટ કે અન્ય ખાવાની ચીજ ઉપર નેચરલ શબ્દ વાંચીએ છીએ. હકીકતમાં આ શબ્દનો અનેક કંપનીઆે કાયદાની છટકબારીમાં દુરુપયોગ કરીને આપણાં આરોગ્ય સાથે ચેડા કરે છે. આવો જોઈએ એવા કેટલાંક ઉદાહરણોઃ
આઈસક્રીમમાં નેચરલ ફેટ અને મિલ્ક ફેટ વપરાય છે. આમાં નેચરલ ફેટમાં અનેક કંપનીઆે ભૂંડની ચરબી વાપરે છે. મિલ્ક ફેટમાંથી જો આઈસક્રીમ બનાવાય તો એ ઘણો મોંઘો બને છે. આ જ રીતે અનેક લોકોને ડેઝર્ટ અને આઈસક્રીમ વચ્ચેનો તફાવત ખબર નથી હોતો. ડેઝર્ટ તરીકે સામાન્ય રીતે પેસ્ટ્રી કે આઈસક્રીમ વપરાય છે. બ્રીટીશ રિવાજ અનુસાર ભોજન બાદ મીઠા ફળને ડેઝર્ટ તરીકે અપાય છે. હવે જેમાં દૂધની ફેટ ન હોય તેને કેટલીક મોટી કંપનીઓ આઈસક્રીમ લખીને વેચતી હતી જેમણે હવે આઈસક્રીમને બદલે ડેઝર્ટ લખવું પડે છે..!
આપણે વ્હીટ બ્રેડ(ઘંઉની) વાંચીને લઈએ છીએ પરંતુ ઘંઉ અને મેંદા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. મેંદો એ ઘંઉનો જ ભણીને ભાન ગુમાવેલો બારીક લોટ છે જે પેટમાં ચોંટી જાય છે. ખાખરો, બ્રેડ, બિસ્કીટ વગેરેમાં જ્યાં ઘંઉ શબ્દ હોય ત્યાં પણ મોટેભાગે મેંદાનું પ્રમાણ જ વિશેષ હોય છે જેનાંથી આપણાં શરીરને નુકસાન થતું રહે છે.
નેચરલ ફૂડ કલર જે હકીકતમાં શરીરને નુકસાનકારક છે. નેચરલની વ્યાખ્યા શી? આમ તો આ પૃથ્વી ઉપરની દરેક ચીજ કુદરતમાંથી બનેલી છે એટલે લિગલી તો એ નેચરલ જ કહેવાય ને..!
પ્રભુ આપણને સૌને સાચા અર્થમાં નેચરલ રહેવાની ભરપૂર તકો આપતો રહે એવી આપણે સાથે મળીને પ્રાર્થનાં કરતાં રહીએ. આભાર, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
Legal `Natural’ word is too harmful to all of us..!
Friends, we read ‘Natural’ word on many food items but many companies misuse this ‘Natural’ word by using loopholes of laws. Here are some illustrations:
Ice cream making companies can use natural fat and milk fat. But many companies are using pig (swine) fat as a natural fat for making ice cream. Because milk fat is very costly. As per law, they write ‘natural’ when they use pig fat.
Many people are not aware of the definition of dessert. As per British custom, dessert means sweet fruits normally eaten after the meal. Otherwise, dessert means pastry and ice cream. But, again many companies misused this dessert word. They served frozen, sweet pig fat by using the word `ice cream..!’
We read word wheat on Many food items but legally there is a very thin line between wheat flour and maida flour. Legally, it’s hard to challenge it. Because the fine form of wheat flour is maida..! Maida is a legal child of wheat, you can’t justify maida..!
Many natural colors are using as a food additive. But, what is the definition of natural’? Actually, we all are made up of mother nature, from five basic elements, fire, clay (mud), water, air, and space. So, legally everything is natural..!
Let us pray to God that he gives us opportunities to live naturally as many times possible as. God bless us, AyurGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad.
10 Comments
eye opener blog
Congrats mukeshbhai
Keep up such awareness wariness programmes
God bless
Thank you Champakbhai.
Thank you Mukesh bhai sir.. for giving such a good massage..
Thank you, In this Diwali festival, many legal natural sweets will be in India Market, be aware and also spread it. God bless you.
Really eye opener message
Really it’s Excellent Message
It is really eye opener for all of us .
Really who are eating these all are known as highly educated but they are unaware of such words.
Let everyone aware about this and make ownself healthy in real sense.
Congratulations Mukesh Sir.
Eye opener blog
Thanks Mukeshbhai
Right.It is high time now to use home made food items instead of ready packages.The government is not serious at all like European countries to control such wrong ads or writings on packs.
Nothing is pure in India which is sold in attractive packs.
Niharbhai, thank u very much.
Average definition of Government in many countries on this planet for many of the persons who are working in the Government sector is: To work with security, use maximum leave, work for a minimum period, work only related to our department only. And many of them are corrupted.
But, Dear Mr. R.M.Mistry, we are the people who can do something little for our family, society and for others who can understand the seriousness of this all matter which tends to cancer… God bless you.