ઈલેકટ્રિકનાં વાયરોની ઉપરનું પ્લાસ્ટિક નીકળી જાય તો આપણને એવા વાયરથી કરંટ લાગે છે. મગજમાંથી શરીર તરફ કરંટ લઈ જતા જ્ઞાનતંતુઆેની ઉપરનું આવું જ પડ(માયલીન શીથ) જ્યારે નીકળવા લાગે છે ત્યારે જ્ઞાનતંતુઆેનો કરંટ ધીમો પડે છે, અટકે છે. આ રોગનું નામ છે મલ્ટીપલ સ્કલેરોસિસ.
- કારણોઃ
- સૂર્યપ્રકાશથી દૂર રહેવાની આદત કે સંજોગો,
- આેક્સિજન ઓછો પડવો,
- સતત હરિફાઈનો તણાવ,
- વારસાગત,
- રોગપ્રતિકારક શક્તિ આેછી હોવી,
- પ્રદૂષણ,
- જરાક અવાજ થતાં જ જાગી જવાય એવી ઊંઘ, જેમાં વ્યક્તિ સવારે જાગે ત્યારે એનાં શરીરમાં સ્ફૂર્તિ નથી હોતી.
- ઇલાજઃ
- સૂર્યને ગળે લગાડો. સૂર્યનાં કરંટથી માયલિન શીથ જાતે રિપેર થશે. સૂર્યથી સેરોટોનિન બનશે જેનાંથી આ રોગ કાબૂમાં રહી શકે છે,
- ગોળ, ખજૂર, શીરો, રાબ, ચિક્કી, મગસ, સુખડી વગેરે ગળપણથી માયલીન શીથ રિપેર થાય છે, મજબુત પણ થાય છે,
- મગજ સુધી સારી રીતે ઓક્સિજન જાય એવા પ્રાણાયમ કરવાથી પણ આ રોગમાં લાભ થાય છે,
- દર્દીનાં શરીરની વાત, પિત કે કફની પ્રકૃતિ અનુસાર જરૂરી હર્બલ્સ આપવાથી સારું પરિણામ મળી શકે છે.
- પ્રભુ આપનું કલ્યાણ કરે, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
When the plastic coating of electric wire removes, the flowing current of such open wiring dangerously affects on our body and mind. In the same manner, when the coating of our neurons removes or get affected, the messages from the brain towards body disturbs or stops. The name of this dis-ease is Multiple sclerosis, which is an autoimmune disease.
- Reasons:
- Absence of Sun Rays,
- lack of oxygen,
- stress due to rat racing,
- poor immunity,
- hereditary,
- pollution,
- unsound sleep in which a person gets disturbed, even after a little amount of any sound. Such people mostly feel tired after waking up.
- Remedies:
- Sunbath will help to repair the myelin sheath. Sun rays increase serotonin neurotransmitters in our body which help to manage M.S.
- Jaggery, dates, banana, halwa, chikki, magas, sukhdi and other such types of sweet food or mixtures help to repair myelin sheath,
- The special Himalayan technique of Pranayama helps in M.S.,
- The herbal mixture of either Himalayan or other herbs helps in M.S.
- Herbal works as per the tendency of the patient. Means as per Ayurveda i.e. vatta, pitta or cough tendency of a patient.
In short, nature cure and Ayurveda can help without side effects. God bless you, AyruGuru Mukesh, Managing Trustee, Nihar Charitable Trust, Ahmedabad, India.