વિશ્વભરમાં લોકો એક ભય સાથે મુસાફરી કરે છે. ખૂબ ખર્ચો કરીને ફ્લાઈટની ટિકીટ લીધી કે બિઝનેસ માટે મુસાફરીએ જવું છે પરંતુ જો મારો આ રીપોર્ટ પોઝીટિવ આવશે તો? આવા સમયે કુદરતનો ખજાનો આપણને મદદરૂપ બની શકે છે. રસોડામાં જ રહેલી આપણી વસ્તુઓ, આહારમાં સંયમ રાખવાથી આ રીપોર્ટ નેગેટિવ આવી શકે છે. આવો જોઈએ કે વૈજ્ઞાનિક રીતે આવું કઈ રીતે બની શકે?
People travel with fear all over the world. Even after spending lots of money, if my RT-PCR report will be positive then what will I do? The treasure of mother nature can become helpful in such situations. After using some routine kitchen food items, If you use routine kitchen food items, after using it mostly RT-PCR test will be negative. How does it happen? Let’s see scientifically.
લસણ, ડુંગળી, આદુ, સૂંઠ વગેરેમાં એલાનાઈન(alanine) નામનો એમિનો એસિડ રહેલો છે જે શરીરમાં ગયા બાદ 30 જ મિનિટની અંદર વાઈરસને પેરેલાઈઝડ કરી શકે છે. કારણકે એલાનાઈન આપણી ઈમ્યુન સિસ્ટમને મદદ કરે છે. કાચી ડુંગળીને ચપ્પાથી કાપવાને બદલે મુટ્ઠીથી તોડીને ખાવામાં આવે તો એમાં રહેલું એલાનાઈન ખૂબ ઝડપથી એક્ટિવ થઈને વાઈરસ સામે લડવામાં શરીરને મદદ કરે છે. આદુનો એક ચમચી રસ, મધ સાથે ભેગો કરીને લેવાય, લસણની કળી ચાવીને લઈ શકાય, સૂંઠનો આશરે એક ગ્રામ પાવડર જીભ પર થોડીક વાર રાખીને ગળા નીચે લઈ જવાય. આમાંથી સામાન્ય સંજોગોમાં ગમે તે એક પ્રયોગ કરી શકાય.
Onion, garlic, ginger, dry ginger(saunth) having amino acid named alanine. Alanine is an immunity booster strat functions within 30 minutes after entering our body and can paralyze viruses. Avoid cutting onion with an iron knife. If you use onion after breaking with a fist, alanine will help more in fighting against viruses. You can take one tablespoon ginger abstract with honey, you can chew garlic. Even, you can keep approximately one gram of ginger powder on your tongue for a minute then swallow it. It’s advisable to follow anyone.
આ સિવાય, હળદર, મરી, તજ, લવિંગને લેવાથી પણ વાઈરસનું જે જોર ગળામાં અને ફેફસાં ઉપર હોય છે એ ઘટી જાય છે. પરંતુ, કેવળ આર.ટી.પી.સી.આર. નોર્મલ આવે એટલે રાજી ન થવાય; સાથે જીવનપદ્ધતિ સુધારવી પણ જરૂરી છે. જેમ આ બધી વસ્તુઓ ખાવાથી વાઈરસનું જોર ઘટી જાય છે એમ જ વાસી આહાર, બજારની ચટણી, સોસ, અથાણું, દહીં, છાશ, વધુ પડતું ઠંડું પાણી, ખરાબ તેલમાં તળેલી વસ્તુ-વાનગી ખાવાથી તરત જ એનો ચેપ પણ લાગી શકે છે. ગળું છોલાયું હોય અને ગરમ પાણીનાં કોગળા કરવામાં આવે તો ગળું વધું છોલાય છે..!
Turmeric, black pepper, cinnamon, and clove are also helping in reducing the viral attack in the lungs as well as the throat area. But, you should also focus on correcting some habits even after getting fast results in fighting against viruses. Avoid stale food, sauce, pickles, curd, buttermilk, colder water. Avoid gargling with hot water when you suffer from a sore throat..!
લોખંડની તવીમાં રાઈ, મીઠું અને અજમો દરેક 2-2 ચમચી લઈને ધીમા તાપે આવો ધૂમાડો 10 મિનિટ માટે દિવસમાં બે વખત થોડાંક દિવસ લેવાય તો વાઈરસનું જોર ખૂબ ઘટી શકે છે. આ સિવાય સાદા પાણીમાં આદુનો રસ (વિક્સ ન નાખવી) ઉમેરી એનો નાસ લેવાથી પણ ફાયદો મળી શકે છે.
Keep mustard seeds, salt, and carom seeds two tablespoons each in an iron pen then take the smoke out of it gently for 10 minutes, twice a day. It will reduce the viral load. Even you can take steam(avoid adding Vicks) after adding a little amount of ginger juice.
“હિન્દુસ્તાનના કરોડો શ્રમજીવી લોકો કોરોનાથી એમના સાદા, સાત્વિક આહાર અને કાચી ડુંગળીના નિયમિત ઉપયોગને કારણે મુક્ત રહી શક્યા હશે,”. “Millions of Indian hard workers, labors could be survived in corona due to simple healthy food and regular usage of raw onion.”
ટૂંકમાં, તાજો, કુદરતી આહાર, ભૂખ કરતાં ઓછું ભોજન, અહીં આપેલી રસોડાની જ વસ્તુઓ નિયમિત રીતે પણ ઓછા પ્રમાણમાં લેવાય તો મુસાફરીમાં અને મુસાફરી પછી પણ વાઈરસ-ચેપની આડઅસરથી કુદરતી રીતે જ બચીને રહી શકાય છે. પ્રભુ આપને આરોગ્ય જાળવવા માટે આહારમાં સંયમ અને સમજ આપે એવી પ્રાર્થના સહ, મુકેશ પટેલ નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
In short, if you take fresh natural food, eat little less than hunger, use such kitchen food items regularly then you can keep yourself away from viral and other infections. May God give you the power and sense, Mukesh Patel, Nihar Charitable Trust, India.
17 Comments
Just operated from. Rectum cancer
Shar the diet plan for rectum cancer patient dull day diet
Smmoth bowl movement
Nice write-up. Also happy that English version simultaneously given. This makes it possible to share with people who don’t understand Gujarati nd consequently more people r benefitted.
Good information 👍🙏
Thank you.
Thank you.
સારી માહિતી. આભાર મુકેશભાઈ પટેલ.
Very nice guidance great 👍
Thanks a ton to Mukeshbhai for providing valuable information to all which will be very helpful to maintain good health and life, regards Rumit Dave Mumbai
Nice and Very Useful Information
Thank you very much Sir for your kind information. I am also taking your medicine regularly.
Very nice information. Thank you very much
Good information…
આભાર.
Very relevant information. Coming from your heart and soul. As always. Great social service, Mukeshbhai. God keep blessing you, Saheb.
દિલીપભાઈ સાહેબ.ખૂબ ખૂબ આભાર.પ્રભુ આપનું અને આપનાં જેવા વિશ્વભરનાં સાચા શિક્ષકોનું આરોગ્ય સારું રાખે એવી અંતરથી પ્રાર્થનાં સહ.
thank u very much.
very useful.
Regards.
સર, આભાર. આપનું આરોગ્ય સારું રહે એવી કુદરતને પ્રાર્થનાં.