દોસ્તો, લોખંડની તવીમાં રાઈ, મીઠું દાેઢ-દાેઢ ચમચી મૂકી, ગેસને ધીમો રાખીને તવી આગળ ઊભા રહીને એનો ધુમાડો દિવસમાં બે વખત સાત મિનિટ માટે લેવાથી નાક-ગળામાં રહેલાં વાઈરસ દૂર થાય છે, એનું જોર ઘટે છે.
અથવા સાદા પાણીમાં થાેડોક આદુનો રસ ઉમેરી એવા આદુવાળા પાણીનો નાસ લેવાથી પણ નાક-ગળાંનાં રસ્તે લાગેલો ચેપ ઘટવા લાગે છે.
બીજો એક અદભુત પ્રયોગ છે. એક ચમચી હળદરને અડધા ગ્લાસ પાણીમાં પાંચ-સાત મિનિટ માટે ધીમા તાપે ગરમ કરી, ગાળી, જરાક હૂંફાળું રહે ત્યારે એમાં પાંચ-સાત ટીપાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી ગળાંનો ચેપ ઘટે છે. દિવસમાં બે વખત આ રીતે હળદર પીવાથી કફ દૂર થાય છે. હળદરને ગરમ કરીએ એટલે એમાંનું કુરક્યુમિન છુટું પડીને ઝડપથી રોગને ભગાડે છે.
જેમની પિત-પ્રકૃતિ હોય એવાં લોકો દિવસમાં બે વખત કેવળ અડધી અડધી ચમચીને ઊકાળીને એનો ઉપર મુજબનો પ્રયોગ કરી શકે છે.
પ્રભુ આપને બીમારીથી દૂર થઈને સ્વસ્થ જીવન જીવવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
You can apply these remedies to protect yourself from virus and getting recovery from cold-cough-throat infection…
Friends, keep 1.5 tea spoon salt and mustard seeds each in iron pan, keep it at low flame and take smoke for 7 minutes twice a day. With the help of it, the viruses from nose and throat area will be removed, reduced.
Or, take a glass of water, keep 2 tea spoon abstract of ginger in it and take vapor of it for 7 to 10 minutes, twice a day. It will also help to reduce the infection.
Take 100 ml water and keep 4-5 grams turmeric powder in it and boil it slowly for 5 to 7 minutes. Then filter it, add 5 to 7 drops of lemon and have it twice a day when it is lukewarm. When we boil turmeric, the essence i.e. cucumin will release out of it, which helps to reduce, recover cough, throat infection.
If you feel more heat after having this turmeric mixture, you should reduce the amount of turmeric up to half.
May God give you the power to come out from disease and give healthy life, AyuruGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad, India.
9 Comments
Thanks sir
Thank u so much to give important information
It’s good.
very valuable information at a right time.
Thanks a lot.
Thank you
Thanks a lot,let me try it.
Welcome.
Thanks Mukeshbhai for nice guidelines
આભાર, દિનકરભાઈ. યોગ માનવીને સ્વસ્થ રાખે છે, કુદરતી ઉપચાર-આયુર્વેદ આપણે જ્યારે સપડાઈએ ત્યારે એમાંથી બહાર કાઢે છે. બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સને પણ આયુર્વેદે જ બહાર કાઢ્યા. આધુનિક વિજ્ઞાન પાસે આનો કોઈ જ ઈલાજ નથી.