મીઠું (સોડિયમ ક્લોરાઈડ) આપણાં પેટમાં રહેલાં એસિડને પાચનમાં મદદ કરે છે. આપણાં પેટમાં કરંટ પેદા કરવામાં મીઠું મદદ કરે છે. મગજને એની ક્રિયાઓ માટે મીઠાની જરૂર છે. આપણાં બ્લડપ્રેશરને જાળવી રાખવા માટે કિડની મીઠાને શરીરમાંથી બહાર જતું અટકાવે છે. પરંતુ, જાે બ્લડપ્રેશર વધી જાય તો કિડની વધારાનાં મીઠાને શરીરમાંથી બહાર ફેંકી દે છે. શરીરમાં 70 ટકા પાણી છે અને શરીર નામની બેટરીને જીવવા માટે, સતત કરંટ પેદા કરવા માટે મીઠાની જરૂર છે.
આજે તણાવ(stress)ને કારણે અનેક લોકો હાઈ બ્લડપ્રેશરની બીમારીથી પીડાય છે. આવા લોકોને કેટલાંક ડોક્ટર ડાઈ-યુરેટિક્સની ગોળીઓ આપે છે. આવી ગોળીથી કિડની શરીરમાંથી પાણીનો ભાગ બહાર ફેંકે છે. સાથે સાથે આવા હાઈ બી.પી.નાં દર્દીઓ ડરનાં માર્યાં જાતે જ આહારમાં આેછું મીઠું લે છે. દેશમાં અનેક લોકો વારંવાર ધાર્મિક ઉપવાસ કરે છે જેમાં મીઠું તો બંધ હોય છે પરંતુ ડોક્ટરની બી.પી. ઘટાડવાની, મીઠું શરીરમાંથી બહાર ફેંકવાની દવાઆે ચાલુ જ રખાય છે.
મીઠું એ આપણી રોજની જરૂરિયાત છે. એને સમજણ વિના ઘડાટવાથી ડિપ્રેશન આવે છે, ફીટ(એપિલેપ્સી)નાં હુમલા આવી શકે છે, પાચન બગડે છે, થાક લાગે છે અને ગમે ત્યારે બી.પી. ઘટી જાય કે ચક્કર(વર્ટીગો)ની તકલીફ થઈ શકે છે. આથી, રોજિંદા વપરાશમાં ૭૦% મીઠું અને ૩૦% સિંધવ મીઠું મિશ્રણ કરીને પણ વાપરી શકાય.
મીઠું એ સ્વાદ માટે છે, શરીરની જરૂરિયાત પણ છે. એનો વધારે પડતો ઉપયોગ વજન વધારે છે, કિડનીને બગાડે છે અને બી.પી.ને વધારે છે. પરંતુ, એનાે સમજણપૂર્વકનો વપરાશ આપણાં શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
પ્રભુ આપનાં જીવનમાં ખટાશ, ખારાશ અને મીઠાશનો સુમેળ કરવામાં આપને મદદરૂપ બને એવી પ્રાર્થનાં સાથે, આયુર્ગુરુ મુકેશ, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ભારત.
Reducing salt intake can lead to depression, fatigue, and laziness ..!
Salt helps to acid which works for digestion. Salt supports creating a current in the stomach for digestion. Our brain requires salt for its regular function. Our kidneys maintain the level of blood pressure. So, in case of high blood pressure, kidneys throw away excess amount of slat and in case low blood pressure, kidneys keep salt inside. There is almost 70 % of the water in the human body. The human body requires salt regularly for producing current and also for its existence.
Nowadays due to stress more and more people suffer from high blood pressure. Doctors give di-uretic tablets to some patients. Di-uretic tablet throws away a watery portion from the human body. Many patients reduce the amount of salt in their food with the fear of heart diseases. In India, many people do religious fasting and during such fasting some of them avoid salt. During such fasting, they continue taking an allopathic drug for reducing blood pressure and salt.
Salt is our daily, basic need. If you reduce the intake of salt without proper knowledge, it will lead towards depression, epilepsy. Insufficient amount of salt will also lead towards indigestion, fatigue, low blood pressure, and vertigo. So, It can also be used by mixing 70% salt and 30% indigo salt in daily consumption.
We add salt in our food for taste but remember that it is also our basic requirement. Yes, if you take an excessive amount, you may become obese, suffer from the renal disorder and also become a victim of high blood pressure. But, if you use it wisely, it will help in maintaining physical as well as mental health.
I pray God for helping you to balance sourness, sweetness, and saltiness in your life. AyurGuru Mukesh, Nihar Charitable Trust, Ahmedabad, India.
9 Comments
Thanks mukeshbhai. I am following your tips.
Can we eat sandhav instead of salt ?
Read full blog again carefully, we already mentioned it that, how to use it…
ખૂબ જ મદદરૂપ થઈ આ માહિતી …..
મનેવાજે જ low blood pressure ની તકલીફ થઈ ને ચક્કર આવ્યા …. નવરાત્રીના ઉપવાસ કરી ને મેં નામક સાવ ઓછું કરી નાખ્યું હતું …. આ માહિતી થી ખ્યાલ આવ્યો .. કે આવું ન કરતા … ઓછું અને લિમિટ માં પણ … નમક ખાઈ લેવું ….
Thank you very much Mukeshbhai … 👍💐
Ha aa vat shachi chhe, me Namak ne sah praman ma lai ne faydo janyo çhhe, thanks.
Thanks.
આભાર, લીનાબહેન. બ્લડપ્રેશર ઘટવા માટે અનેક વાર નબળું પાચન પણ જવાબદાર હોય છે. આપ દર અઠવાડિએ, જરૂર અનુસાર એકથી બે વાર, રાત્રે સૂતી વખતે જરાક નવશેકા પાણી સાથે અડધીથી એક ચમચી જેટલો આમળાનો પાવડર લેશો તો એનાથી પણ પાચન સુધરશે.
Very useful info for Mind and body health….
Thank you, Chintan. God bless you.