કાનજીભાઈને નાકમાંથી પાણી નીકળે છે, ગળામાં દુ:ખે છે અને 102 ની આસપાસ તાવ છે સાથે માથાનો દુખાવો અને અશક્તિ તો ખરી જ!! ડાબા ફેફસામાં 2 ખાના અને જમણા ફેફસામાં 3 ખાના છે. દરેક ખાનામા કફના માપ માટે વધુમાં વધુ 5 માર્ક ગણાય, એટલે પાંચેય ખાના ભરાઈ જાય તો કફનો સ્કોર 25 થાય.
- (આશરે) 9 સુધી સ્કોર સામાન્ય ગણાય (MILD)
- (આશરે) 10 થી 15 હોય તો મધ્યમ (MODERATE)
- (આશરે) 15 થી ઉપર હોય તો ગંભીર (SEVERE)
કાનજીભાઈનો સ્કોર 25 માંથી 9 આવે છે, અને જો તેમની ઈચ્છા નેચરોપેથી અને આયુર્વેદની સારવાર લેવાની હોય તો શું કરી શકાય?
(અહીં આપેલી લિન્કના વિડિયોમાં નાક, ગળું અને ફેફસાના કફ માટે ઈલાજ છે, જ્યાંથી અમારી ચેનલ પર જઈને SPO2 લેવલ વધારવાં માટેનો વિડિઓ પણ મળી જશે.)
તાવ માટે કાનજીભાઈ આયુર્વેદની સુદર્શન ગોળી કે પાવડર પણ વૈદ્યની સલાહ મુજબ લઇ શકે છે. જયારે માથાનો દુ:ખાવો ટેંશનથી પણ થઇ શકે છે, જે મેડિટેશનથી ધટી શકે છે. આ સિવાય સફેદ રંગની વસ્તુઓ જેવી કે દહીં, બાસમતી ચોખા, માખણ, બ્રેડ, દૂધ વગેરે બંધ કે ઓછા કરવાથી કફ ઘટી શકે છે. અને અશક્તિ ધીમે ધીમે ઘટતી જશે.
પ્રભુ આપને ઝડપથી સજા કરે એવી પ્રાર્થના સહ,
મુકેશ પટેલ, નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ.
C T SCAN SEVERITY SCORE IS 9,
HOW NATUROPATHY & AYURVEDA CAN BECOME HELPFUL?
MR.KANJI is suffering from rhinitis, sore throat, fever around 102*f with weakness & headache.
As you know there are 2 lobes in the left lung and 3 in the right. As per the severity of cough, each lobe having a maximum of 5 marks, suppose all 5 lobes are fill up with a cough, the total score will be 25.
- (APPROX) Up to 9 score is Mild.
- (APPROX) Up to 15 score is Moderate.
- (APPROX) from 16 to <<< is sever.
Mr. Kanji’s score is 9. So, If he wants to take the support of NATURE CURE or AYURVEDA, What will be the line of treatment?
For, Rhinitis:- Keep 1.5 tablespoon Mustard seeds and 1.5 tablespoon Salt in an iron pan and take smoke with low heat for 10 minutes twice a day.
(For Sore throat, cough, and viral infection follow the link given here,)
For Fever Mr. Kanji can take the support of Sudarshan Ghanvati Tab or Powder under the supervision of an Ayurvedic Consultant.
Avoid curd, basmati, rice, butter, bread, biscuits, milk for reducing the amount of cough. Where Meditation can be helpful to reduce the headache.
I pray to god for your fast recovery.
MUKESH PATEL
Nihar Charitable Trust. INDIA
3 Comments
Respected Sir,
Want share with you that I am very happy with the results that my relatives have got from your treatment, like my cousine is consulting you for hair loss has just given me feedback that it has started to grow now
Thanks 🙏🙏
Thank you.
Thanks