દરેક મિનિટે સાત લિટર જેટલી હવા આપણાં શ્વાસમાં જાય છે. બે કલાકમાં જ આપણાં શ્વાસમાં 800 લિટરથી વધુ હવા જાય છે..! આપણો આખા વર્ષનો કુલ ખોરાક પણ 800 લિટરથી વધારે નથી હોતો..! મતલબ કે બે જ કલાકમાં આખા વર્ષમાં આપણે જેટલાં વજનનો ખોરાક લઈએ છીએ એટલાં જ વજનની હવા આપણાં શરીરમાં જાય છે..! આપણાં માથાથી પગનાં અંગૂઠા