કોઈનાં વર્તનથી થયેલું ઊંડું દુઃખ સામેની વ્યક્તિ માટે મનમાં ખટાશ લાવી શકે છે. આહારમાં લેવાતી ખટાશ માફક ન આવે ત્યારે એનાંથી ચામડીમાં ખંજવાળ, એસિડિટી અને સાંધાનો દુઃખાવો પણ થઈ શકે છે. મનમાં ટેન્શન કે કોઈનાં માટે ખટાશ પેદા થાય ત્યારે પણ એસિડિટી તેમજ ફરતો વા થઈ શકે છે. ફરતો વા (rheumatoid arthritis) માં લોહીમાં રહેલાં