દાેસ્તાે, આ ચાેથા અને છેલ્લાં હપ્તામાં આજે ઈલાજનાે ઢગલાે કરી દીધાે છે. અગાઉ બતાવેલાં ઈલાજ ફરીથી યાદ પણ કરાવી દઈશ. સવારે 200 ml એટલે કે એક ગ્લાસ જેટલાે પાણી ઉમેર્યા વિના બનાવેલાે કાચી દૂધીનાે રસ પીવાનાે છે. સળંગ 100 દિવસ આ પ્રયાેગ કરવાથી વધેલાં દરેક પ્રકારના નુકસાનકારક કાેલેસ્ટ્રાેલમાં ઘટાડાે થઈ શકે છે. જાે ગેસ થતાે