ઓશો કહે છેઃ માનવીનો અહંકાર (EGO) જ્યારે તૂટે છે, ત્યારે જ એની અંદર દેવત્વ પ્રગટ થાય છે, એનો મોક્ષ ત્યારે જ શક્ય બને છે. અને પુરુષ પરણે પછી જ તો એનો ઈગો તૂટવાની શરૂઆત થાય છે. પરણ્યા બાદ જ પુરુષ છોલાય છે, ઘવાય છે, અથડાય છે અને એનો અહંકાર ચૂરચૂર થઈ જાય છે. 16108 સ્ત્રીઓએ