હવામાં દોઢ કરોડ કરતાંય વધુ અલગ અલગ વસ્તુઓ છે. આમાં વાઈરસ, બેક્ટેરિયા, હજુ જેનું નામ પાડવાનું બાકી છે એવાં અનેક અનામી જંતુઓ, ધૂળ, ધુમાડો, ભેજ વગેરે છે…..
ચોમાસામાં વાઈરસ અને જંતુઓનું પ્રમાણ અચાનક વધવા લાગે છે. ત્યારે એકસાથે અનેક લોકો બીમાર પડે છે. આવા સમયે આપણને બચાવવા માટે લીમડાની કડવાશ પણ વધી જાય છે. કડવા લીમડાની અંદર કુદરતી રૂપમાં એન્ટિ-વાઈરલ, એન્ટિ-બેક્ટેરિયલ તત્વો છે. આ સિવાય કુદરતી સલ્ફર છે જે જંતુઓને ખૂબ ઝડપથી મારે છે, વાઈરસ નામનાં ઝેરની અસર ઘટાડે છે. લીમડો દધીચિ
ચોમાસું પૂરું થાય ત્યારે શરદ પૂનમ આવે છે. શરદ પૂનમને દિવસે કેળા, ચીકું, દૂધ વગેરેની મદદથી ઉપવાસ કરાય અને રાત્રે ચંદ્રની શીતળતામાં રાખેલાં દૂધ-પૌંઆ ખાવામાં આવે તો આ એક જ દિવસનાં પ્રયોગથી પણ લિવરને ઘણો લાભ મળી શકે છે. https://niharnaturecure.com વળી, આવી ચાંદનીમાં જો વધારે કલાકો સુધી રહેવામાં આવે તો એનાથી પણ ચંદ્રની શીતળતા આપણાં
As a human being we are here on this planet since last 4.5 millions years. Nature Cure and Ayurveda are the oldest therapies on this planet. Ayurveda is a treasure of herbs and remedies from which the oldest O.T.C. herbs is Sudarshan Tablet and powder. Sudarshan name is having many meaning. Lord Vishnu having 1000