અંગ્રેજી શબ્દ ‘ગ્લુટેન’નો અર્થ છે: બાંધવા માટે જવાબદાર બે પ્રોટીનનું મિશ્રણ. હવે વેબસ્ટરની ડિક્સનરીમાં ‘ગ્લુટીઅસ’ શબ્દનો અર્થ મજેદાર છે: થાપાનાં મોટા સ્નાયુઓ, હાથને ખભામાંથી જોડનારા હાડકાં તેમજ શરીરને ટટ્ટાર રાખવા માટે, શરીરનાં બેલેન્સ(સંતુલન) માટે જવાબદાર સ્નાયુઓ. પેટનાં સંકોચન માટે જવાબદાર સ્નાયુઓ માટે પણ ગ્લુટીઅસ શબ્દ વપરાયો છે.! ગ્લુટેન એટલે ગુંદર જેવો, ચીકાશવાળો પદાર્થ. ખરેખર તો