આપણાં આરોગ્યને જાળવી રાખવા ઋષિ-મુનિઓએ ઉપવાસની અદ્ભુત યોજના કરેલી છે. ચોમાસામાં વાતાવરણમાં સૂર્યની ગેરહાજરીમાં વાઈરસ-બેકટેરિયા વધવાથી ચેપ(ઈન્ફેકશન) જલ્દી લાગે અને બીમાર પડાય. આ સિવાય, આવા સમયે ભેજને કારણે આંતરડા ચોંટી જઈને ધીમે કામ કરતાં હોય એટલે અપચો, એસિડિટી પણ થઈ શકે. આ સમયે (1) ઓછું ખાવું, (2) દિવસે ન સૂવું, (3) ફળાહાર કરવો, (4) પચે