દોસ્તો, કોઈપણ આદતને બદલવા માટે સળંગ 21 દિવસ મહેનત કરવાની જરૂર છે. વિજ્ઞાન અનુસાર સતત, સળંગ 21 દિવસમાં કોઈપણ આદતને બદલી શકાય છે. આળસ ખંખેરીને વ્યાયામ કરવાની આદતથી શરીર તંદુરસ્ત બનશે. ઊંડા શ્વાસોશ્વાસ, પ્રાણાયમ દિવસમાં બે વખત 20-20 મિનિટ કરાય તો વ્યસન વિના પણ મન પ્રફુલ્લિત થવા લાગશે. અત્યાર સુધી તમે સતત વ્યસ્ત રહ્યાં હશો