દર વર્ષે ચોમાસું આવે એટલે ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા, સાંધાનાં દુખાવાથી પીડામાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. જે લોકોને 2007માં ચિકનગુનિયા થયેલો. એમાંથી ઘણાંને આજેય દુઃખાવો પજવે છે. ચોમાસામાં જ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સાંધાના દુખાવા, તાવ વગેરે કેમ તકલીફો પજવે છે? કારણ કે ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આવા સમયે ગળોનો, હરડેનો પાવડર અનેક દર્દીઓના કામમાં આવી શકે એવી