વાઈરસ એ અતિશય ઝેરી પદાર્થ છે જે નબળાં શરીરને બીમાર પાડી શકે છે, મૃત્યુ પણ લાવી શકે છે. પરંતુ, ઈટાલી, યુ.એસ.એ. અને અન્ય દેશોમાં જ વાઈરસે એનું જોર કેમ વધારે બતાવ્યું? અહીં વધુ લોકો સતત સિગારેટ અને કોફી પીએ છે. વધુ પડતી સિગારેટથી ફેફસાં નબળાં પડે છે. વધુ કોફીથી પેટ નબળું પડતા ફેફસાંની નીચેનો પડદો(ડાયાફ્રામ)