દોસ્તો, કોલેજમાં જે બ્લોકમાં વિદ્યાર્થીનો ક્લાસરૂમ હોય, ત્યાંથી કેન્ટીનમાં જતાં 5 થી 7 મિનિટ લાગે, અને લંચ માટેની રિસેસ માત્ર 10-15 મિનિટની હોય ત્યારે શું થાય? ખરેખર લંચ માટેનો સાચો સમય પરાણે 5 થી 7 મિનિટનો જ મળે ને..! અમૂક ગણી-ગાંઠી કોલેજમાં એક કલાક મળે છે એ અલગ વાત છે..! અનેક વિદ્યાર્થીઓ સવારમાં જરાક દૂધ-ચા-કોફી