આર્યુગુરુ મુકેશ પટેલ. નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ. અમદાવાદ.
જવાબ ઃ- દોસ્તો, સામાન્ય સંજોગોમાં આપણે આજે બપોરે ભોજન લીધું હોય તો બીજા દિવસે સવારે પાંચથી સાતમાં આંતરડા ખાલી થાય છે. અને એમાં રહેલો મળ શરીરમાંથી બહાર નિકળે છે. પરંતુ દર્દીઓને જ્યારે હું સવાલ પ…