વાઈરસ એ જંતુ નથી પરંતુ ઝેરી પદાર્થ છે…. હવામાં ગણી ન શકાય એટલાં જંતુઓ (બેકટેરિયા વગેરે) છે. વાઈરસ નામનો ઝેરી પદાર્થ બીજા જંતુઓ પર બેસીને કે હવા, પાણી, ખોરાક મારફતે શરીરમાં પ્રવેશે છે. આવા વાઈરસ અને જંતુઓને બહાર કાઢવા, મારી નાખવા શરીર લડાઈ કરે છે જેને કારણે તાવ આવે છે. તાવમાં ઝેરી પદાર્થ બળે છે,