વિશ્વભરમાં લોકો એક ભય સાથે મુસાફરી કરે છે. ખૂબ ખર્ચો કરીને ફ્લાઈટની ટિકીટ લીધી કે બિઝનેસ માટે મુસાફરીએ જવું છે પરંતુ જો મારો આ રીપોર્ટ પોઝીટિવ આવશે તો? આવા સમયે કુદરતનો ખજાનો આપણને મદદરૂપ બની શકે છે. રસોડામાં જ રહેલી આપણી વસ્તુઓ, આહારમાં સંયમ રાખવાથી આ રીપોર્ટ નેગેટિવ આવી શકે છે. આવો જોઈએ કે વૈજ્ઞાનિક