દોસ્તો, ફેફસાંમાંથી ઓક્સિજન લઈને લોહી મારફતે આખા શરીરમાં પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન કરે છે. આપણાં શરીરમાં હિમોગ્લોબિન ઘટે એટલે થાક લાગે છે. મગજ સુધી આેક્સિજન યોગ્ય પ્રમાણમાં ન પહોંચવાને લીધે ચક્કર, માથાનો દુખાવો અને બેચેની પેદા થઈ શકે છે. આવો જોઈએ Hb કુદરતી રીતે વધારવાનાં રસ્તાઓઃ સફરજન, બીટ, ટામેટા અને દાડમનો એકથી બે ગ્લાસ જ્યૂસ સવારે