જ્યારે જીભનો રંગ લીલો હોય ત્યારે સંભવિત કારણસર શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન વપરાતો નથી. શરી૨ ઓક્સિજન વાપરી નથી શક્યું અથવા ઓક્સિજન મેળવી શક્યું નથી. આવા કારણથી ઓક્સિજનની અછત સર્જાય છે અને જીભનો રંગ લીલો થઈ જાય છે. આવા સંજોગોમાં ઈલાજ તરીકે આટલું કરી શકાય : (૧) દર્દીને ખુલ્લી હવામાં બેસાડો / સુવડાવી દો. (૨) અનુકૂળતા