ધીરુબહેન પટેલ એક દિવસ(૨૦૧૨માં) શ્રી, માધવ રામાનુજનો ફોન આવ્યો કે આપણાં જાણીતા લેખિકા ધીરુબહેન પટેલને તમારી પાસે કુદરતી સા૨વા૨ માટે આવવું છે. મેં કહ્યું કે સાહેબ, આપ કહો ત્યારે એમના માટેનો યોગ્ય સમય ગોઠવી દઈએ. આ રીતે ૮૭ વર્ષના ધીરુબહેન આવ્યા. બાળપણમાં એમના અનુવાદિત ટીમ સૉયરના પરાક્રમો ગાંધી આશ્રમની લાઈબ્રેરીમાં વાંચેલા. નિહાર આરોગ્ય મંદિર માંથી