નબળી ઉંઘ અને નબળું પાચન; આ બે કારણોથી પણ આંખોની આસપાસ ડાર્ક સર્કલ વધી શકે છે. રાત્રિની ઊંડી ઉંઘ દરમ્યાન અંત:સ્ત્રાવી ગ્રંથિઓ પોતાનું કામ વધુ સારી રીતે કરે છે. સૂઈ જવું એટલે કેવળ આંખો બંધ થવી એમ નહીં, પરંતુ એવી ઉંઘ હોય કે જેમાં મન વધુ ઊંડાણમાં હોય અને સવારે જાગ્યા પછી તાજગી લાગે. પાચન