સાચી ભૂખ લાગે ત્યારે સાદો ખોરાક પણ મીઠો લાગે છે. કારણ, આવા સમયે મોંની અંદર પાચન માટે જરૂરી લાળ બને છે. જો આપણે નિરાંતે ચાવીએ તો અડધો આહાર મોંની અંદર જ પચે છે. સાચી ભૂખમાં શરીર અગાઉથી જ ખોરાક પચાવવા તૈયાર હોય છે. પરંતુ, ઘડિયાળમાં જોઈને, ભૂખ વિના કે સ્વાદ માટે જ્યારે ખોરાક લેવાય ત્યારે