ચોમાસામાં વરસાદ આવે કે ન આવે પરંતુ ભાદરવા મહિનાનો તડકો તો તીખો જ હોય છે. સાથે વાતાવરણમાં ઊકળાટ પણ હોય છે. કારણ કે, ચોમાસામાં લાંબો સમય સૂર્યની ગેરહાજરી હોય છે. આ સંજોગોમાં જંતુઓનું અને ઈન્ફેકશનનું પ્રમાણ વધે છે. આવા જંતુઓ ભાદરવાનાં સૂર્યનાં પ્રખર તાપ અને ઊકળાટથી મરે છે. વાતાવરણમાં રહેલું ઈન્ફેકશન(ચેપ) દૂર થાય છે. સાથે,