આખુ વર્ષ વાંચ્યું ન હોય અને પરીક્ષાનાં આગળનાં દિવસે વાંચવાથી ઈચ્છિત પરિણામ ન પણ મળે. વર્ષો સુધી શરીરની અવગણનાં કરી અને હવે જ્યારે બીમારી આવી છે ત્યારે અચાનક જ એને જડમૂળમાંથી કાઢવા માટે મંડી પડાય એટલે રોગ દૂર ન થઈ જાય. ગુણવંત શાહ કહે છે એમ ડાયાબિટીસ સ્વમાની રોગ છે. એને પૂરી સગવડ, માન-પાન મળે