હવામાં દોઢ કરોડ કરતાંય વધુ અલગ અલગ વસ્તુઓ છે. આમાં વાઈરસ, બેક્ટેરિયા, હજુ જેનું નામ પાડવાનું બાકી છે એવાં અનેક અનામી જંતુઓ, ધૂળ, ધુમાડો, ભેજ વગેરે છે…..