હેપેટાઈટીસ-સી માનવીને ઝડપથી મૃત્યુ તરફ લઈ જતી બીમારી છે. આ એવી ખતરનાક બીમારી છે જેમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ(બદલાવ્યા) કરાવ્યા પછી પણ હેપેટાઈટીસ-સીનાં અનેક દર્દીઓમાં વાઈરસનો હુમલો ફરીથી થતો રહે છે.. નેચરોપથી-આયુર્વેદની સારવારમાં હેપેટાઈટીસ-સીની અસર ઘટવાની અને દર્દી સારી રીતે પરહેજ પાળે અને લિવરની સ્થિતિ ઝડપથી સારી થતી જાય તો મટવાની પણ ઘણી શક્યતાઓ છે. દસ વર્ષ