આપણે એક ડગલું ચાલીએ ત્યારે એ માટે આપણાં મગજમાં રહેલાં આશરે બે કરોડ ન્યૂરોન્સ કામ કરે છે..! આપણી ડિશમાં ભોજન આવે અને આપણી નજર પડે કે તરત મગજ આપણાં લિવરને, પાચનતંત્રને આવી રહેલાં આહારને પચાવવા માટેનાં જરૂરી એન્ઝાઈમ્સ(પાચકરસો) બનાવવાની સૂચના આપી દે છે. મતલબ, આપણી આંખોથી જ ખોરાકને પચાવવાનું શરૂ થઈ જાય છે. When we