નવ દિવસ ઉપવાસથી ઈમ્યુનિટી સારી રહે છે, ટોક્સિક પણ બહાર નીકળે છે અને એક ઋતુમાંથી બીજી ઋતુમાં શરીર ઝડપથી ટેવાઈ જાય છે. 2022ની ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થાય છે. વર્ષમાં બે વાર મુખ્ય ઋતુ બદલાય એ સમયે નવરાત્રિનાં ઉપવાસ સદીઓથી ગોઠવાયેલાં છે. ચૈત્રી નવરાત્રિ સમયે લીમડાનાં મ્હોરનો કે 15-20 કૂમળા પાંદડાનો રસ પીવાય, પાંદડા