કોરોના શરીરમાંથી ગયો પણ આડઅસરોનું શું? આશરે 20 ફૂટ લાંબા નાના આંતરડાનો પાચનમાં મોટો રોલ છે. આળસ, આહારની ભૂલો અને દવાઓની આડઅસરો નાના આંતરડા પર પડે છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન્સ, પાણી બધું એની દીવાલમાંથી લોહીમાં ભળે છે. પરંતુ, નાના આંતરડાની દીવાલમાં રહેલાં વીલી(villi) અને ક્રેપ્ટ(crypt) નબળાં થાય એટલે ખોરાકનું પાચન નબળું પડે છે. વાળ