શિયાળાની ઋતુ શરૂ થાય, વાતાવરણમાં ઠંડક વધે એટલે ભૂખ ઊઘડે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચંદ્રની સ્થિતિની મન ઉપર પાેઝીટિવ અસર થાય છે જેને લીધે માનસિક તકલીફો ઘટે છે. મન જ્યારે શાંત હોય ત્યારે આપણે વ્યાયામ પણ કરી શકીએ અને વધુ સમય આનંદમાં પણ રહી શકીએ છીએ. આ સિઝનમાં શું ખાવું-પીવું જોઈએ :• સવારે બ્રશ કરીને