આરોગ્ય અને બળ બંને અલગ વસ્તુ છે… બાપાલાલ વૈદ્ધ દોસ્તો, આપણાં શરીરને અંદર અને બહારથી સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક અને સાત્વિક આહાર, નિયમિત રીતે શારીરિક શ્રમ અને મન માટે મેડિટેશનની જરૂર છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી એ ત્રણેય શરીર માટે આહારની પાયાની જરૂરિયાત છે. ચાલવું, દોડવું, સાઈકલીંગ, સ્વીમિંગ, પરસેવો પડી જાય એવી કસરત-આસનોથી શરીર સારું