મીઠું (સોડિયમ ક્લોરાઈડ) આપણાં પેટમાં રહેલાં એસિડને પાચનમાં મદદ કરે છે. આપણાં પેટમાં કરંટ પેદા કરવામાં મીઠું મદદ કરે છે. મગજને એની ક્રિયાઓ માટે મીઠાની જરૂર છે. આપણાં બ્લડપ્રેશરને જાળવી રાખવા માટે કિડની મીઠાને શરીરમાંથી બહાર જતું અટકાવે છે. પરંતુ, જાે બ્લડપ્રેશર વધી જાય તો કિડની વધારાનાં મીઠાને શરીરમાંથી બહાર ફેંકી દે છે. શરીરમાં 70