ચોમાસામાં વાઈરસ અને જંતુઓનું પ્રમાણ અચાનક વધવા લાગે છે. ત્યારે એકસાથે અનેક લોકો બીમાર પડે છે. આવા સમયે આપણને બચાવવા માટે લીમડાની કડવાશ પણ વધી જાય છે. કડવા લીમડાની અંદર કુદરતી રૂપમાં એન્ટિ-વાઈરલ, એન્ટિ-બેક્ટેરિયલ તત્વો છે. આ સિવાય કુદરતી સલ્ફર છે જે જંતુઓને ખૂબ ઝડપથી મારે છે, વાઈરસ નામનાં ઝેરની અસર ઘટાડે છે. લીમડો દધીચિ