‘શુદ્ધ ગાયકા દેશી ઘી’, ‘આમ ઓર આંવલેકી અસર’, ‘આમ જૈસા’ વગેરે અર્થપૂર્ણ વાક્યો છે. આપણે જ્યારે એનાં ઊંડાણમાં જઈએ ત્યારે એનો સાચો અર્થ બહાર આવે છે. તુલસી, કેસર, વગેરે પૂજાની વસ્તુઓનાં નામનો ઉપયોગ મૃત્યુ સુધી લઈ જઈ શકે એવી તમાકુવાળી વસ્તુઓ ઉપર લખાય છે..! ઘઉં અને મેંદા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. કારણકે મેંદો એ