પાતળા શરીરવાળાં લોકોને અનેકવાર ઉપરનાં શબ્દો સાંભળવા પડે છે..! હકીકતમાં તો શરીરની ઈમ્યુનિટી, સ્ફૂર્તિ અને સારી આદતો અતિ મહત્વનાં મુદ્દાઓ છે. વ્યક્તિનાં ગાલ બેસી ન ગયાં હોય એવાં ચહેરા ઉપર આરોગ્યની એક ચમક હોય, ચાલમાં સ્ફૂર્તિ અન…