આ ઋતુમાં બીમાર પડવા માટેનાં કેટલાંક સંભવિત કારણો: 1. સૂર્યની ગેરહાજરીને કારણે હવામાં ભેજ અને ઈન્ફેકશનનું પ્રમાણ વધે છે, 2. ભેજને કારણે આપણું પાચન ધીમું પડે છે જેને લીધે અપચો થાય છે, 3. આ ઋતુમાં પરસેવો વધુ થવાથી થાક લાગે છે એટલે રોજનો સામાન્ય વ્યાયામ પણ ઘટી જાય છે. ત્રણેય ઋતુની અસરમાં શરીર સારી રીતે