આજની સત્ય-આરોગ્યકથામાં આપણી સાથે છે શ્રી. વિરેન્દ્રભાઈ અંબાલાલભાઈ ઠાકર, કાંકરિયા, અમદાવાદ. ઉમર આશરે 58 વર્ષ. વિરેન્દ્રભાઈને જાણનારા લોકો એમને મનમોજી કહે છે કારણકે જ્યારે જ્યારે શારીરિક તકલીફ કે બીમારી આવી છે ત્યારે આવા ઈલાજ કર્યાં છે. એમનાં માતૃશ્રી.ને જ્યારે કોલેસ્ટ્રોલ વધું આવ્યું ત્યારે પણ એમણે જાતે જ પ્રયોગ કરાવીને ઘટાડેલું જેની વાત આપણે ફરી ક્યારેક