આપણી આજની સત્ય આરોગ્યકથામાં આપણી વચ્ચે છે શ્રી. મનુભાઈ ચૌહાણ, ઉંમર 54 વર્ષ, બી-1, ઘનશ્યામનગર, ક્લેક્ટર કચેરી સામે, આશ્રમરોડ, સુભાષબીજ, અમદાવાદ, આપમાંથી જેમનું વજન વધે છે એમનો અનુભવ છે કે વ્યાયામ કરીએ, ખાવાનું ઘટાડી દઈએ તોય વજન ઊતરતું નથી. અને ધારો કે ઊતરી જાય તો પછી ટકતું નથી; ફરીથી થોડાક જ સમયમાં આવું ઊતરેલું વજન